કુછ સવાલ આઝાદી કે દિન (આઝાદી છે શું ?)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ. વક્ત આને પર બતા દેંગે તુજે , એ આસમાન, હમ અભી સે ક્યાં બતાયે ક્યાં હમારે દિલ મેં હૈ. - બિસ્મીલા આજે ખુબ મોટી વાત કરવા માંગું છું, કેવાય છે કે જન્મ ભૂમિ એ સ્વર્ગ થી પણ સુંદર છે. આજે એજ સ્વર્ગ સમાન જન્મ ભૂમિ એટલે ભારતભૂમિ (આપડું વતન, દેશ) નો સ્વતંત્ર દિવસ છે. ૧૫ august , ૧૯૪૭ નો દિવસ બધા ને યાદ છે ! આઝાદી નો દિવસ. પણ આ આઝાદી આપણા ને મળી કઈ રીતે ? આપણા ને આ આઝાદી ભેટ હતી , છીનવી હતી ? અને મળી છે તો શું ખરી આપડા ને મળી છે ખરી ? આઝાદી છે શું ? બહોતો ને ફાંસી ઝૂલી હૈ, બહોતો ને ગોળી ખાઈ હૈ. કયું ઝૂટ બોલતે હો સાહબ કી ચરખા ચાલને સે આઝાદી આયી હૈ ... પહલા તો એ કે આઝાદી ખુબ મહેનત થી મળી છે આપડા ને , આની ખુબ મોટી કીમત ચૂકવી છે ક્રાંતિકારીઓ એ , દેશ ભક્તો એ .પણ લોકો આ કઈ રીતે ભૂલી જાય છે ? આના માટે સરકાર ને દોશી સાબિત કરવા કરતા પહેલા પોતાને પૂછવું પડે કે આપડે શું કરીયું છે દેશ માટે ? * દેશ મા સ્વચ્છતા લાવાની કોશિશ કરી ખરી આપણે? * દેશ મા શિક્ષા વધરવા કેટલા પ્રયત્નો આપણે કરીયા ? * ...